Ek Vaat Kau / CT SCANમાં આટલી વેલ્યુ પર તમારો રિપોર્ટ ગંભીર સમજવો

આપણી આસપાસ એવા કેટલાય લોકો છે જેમના RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય છતાં કોરોનાના લક્ષણો જોવા મળી રહ્યા છે. અંતે આ લોકો બ્લડ રિપોર્ટ કરાવે છે અથવા CT સ્કેન કરાવે છે. ત્યારે CT સ્કેનને લઈને તેના આંકડા સમજવા માગતા હોય તો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ