જળ સંગ્રહ / ભરૂચમાં વડવાઓની આ સિસ્ટમ વર્તમાન પેઢી માટે ઉનાળામાં આશીર્વાદરૂપ

Underground stitches for rainwater harvesting in Bharuch

વરસાદી જળનો સંગ્રહ જીવનમાં કેટલી હદે નિરાંતનો અનભવ કરાવે છે તે માટે તમારે આ શહેરની મુલાકાત લેવી પડશે. સિંચણીયાથી ભૂગર્ભ ટાંકામાંથી પાણી સિંચતી આ મહિલાને જુઓ. આ શહેર નર્મદા નદીનાં કિનારે આવેલું ભરૂચ (Bharuch) શહેર છે. અહીંયા આવેલા અનેક વિસ્તારોમાં વરસાદી જળસંગ્રહ (harvesting) માટે ભૂગર્ભ ટાંકા (Underground stitches) ની વ્યવસ્થા છે. જળસંગ્રહની વર્ષો જૂની પરંપરા તેમને પૂર્વજો તરફથી વારસામાં મળી છે અને નવી પેઢીનાં અનેક લોકોએ તેને સજીવ રાખી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ