ગામ ભાંગ્યું / ઉંડેરા ગામને 3 વર્ષથી વડોદરામાં તો ભેળવી દીધું પણ મનપાએ વેરો વસૂલવા સિવાય કંઇ કામ ન કર્યું

Undera village was merged in Vadodara for 3 years but the Municipal Corporation of India did nothing but collect taxes.

વડોદરામાં ઉંડેરા ગામના લોકો દ્વારા તંત્ર સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ૩ વર્ષ  પહેલાં ઉંડેરા ગામને મનપામાં સમાવેશ કરાયો હતો. જે આજ સુધી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ