ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ક્રાઇમ / ચૅક-અપને બહાને મહિલાએ ડૉક્ટરને ઘરે બોલાવ્યા, દરવાજો બંધ કરી એવું કર્યુ કે આપવા પાડ્યાં સવા લાખ

Under the pretext of check-up, the woman called the doctor at home, closed the door and pretended to pay Rs.

નડિયાદમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહી એક એવી ગેંગનો પર્દાફાશ થયો છે જે પહેલા લોકો સાથે સારા સંબંધો કેળવીને તેમને વિશ્વાસમાં લે છે અને ત્યાર બાદમાં તેમને બ્લેકમેલ કરીને તેમની સાથે પૈસાનો તોડ કરે છે. તાજેતરમાં આ ગેંગે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં એક ડૉક્ટરને ટાર્ગેટ બનાવ્યા હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ