ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

વેચાણ / મોદી સરકારના રાજમાં ખાનગીકરણની રફતાર તેજ, ચાર કંપનીઓ વેચીને મેળવશે આટલા હજાર કરોડ

Under the Modi government, the pace of privatization will accelerate, by selling four companies, it will get so many...

નવેમ્બરના અંત સુધીમાં, કેન્દ્ર સરકાર BPCL, શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા SCI, કન્ટેનર કોર્પોરેશન CONCOR અને BEML માટે બોલી મેળવી શકે છે. મોદી સરકાર માટે ચાલુ નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં સરકાર સામે આ વર્ષે ઘણા પડકારો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ