ચેતવણીરૂપ કિસ્સો / પબજીનું ઝૂનુન માથે ચઢી ગયું ! 14 વર્ષના દીકરાએ પોતાની સગી માં અને ત્રણ ભાઈ બહેનની હત્યા કરી નાખી

under the influence of pubg a minor boy killed his mother and three siblings

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 14 વર્ષીય એક યુવકે ઓનલાઈન ગેમ પબજીના પ્રભાવમાં આવીને પોતાની માં અને બે સગીર બહેનો સહિત આખા પરિવારની ગોળી મારીને હત્યા કરી દીધી. રાજધાની લાહોરની પોલીસે શુક્રવારે આ માહિતી આપી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ