ક્રિકેટ / CRPF જવાનના દીકરાએ વર્લ્ડ કપમાં ભારતીય ટીમને સેમીમાં પહોંચાડી, પિતા બોલ્યા, ગઈ કાલે મને કોઈ ઓળખતુ ન હતું, આજે...

under 19 world cup 2022 crpf man rajinder singh son ravi kumar is india hero helped team to reach into semifinals

ભારતીય ટીમે બાંગ્લાદેશને હરાવીને અંડર-19 વિશ્વ કપની સેમિફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કુ કર્યુ છે. આ મેચમાં ડાબોડી ફાસ્ટ બોલર રવિ કુમારે આક્રમક બોલિંગ કરી. તેમણે મેચમાં 7 ઓવરમાં 14 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેમના આ પ્રશંસનીય પરાક્રમની ખુશી ઓડિશાના નક્સલ પ્રભાવિત રાયગઢ જિલ્લામાં સ્થિત સીઆરપીએફ કેમ્પમાં પણ મનાવવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ