બળાત્કાર / ખેડામાં વધુ એક સગીરા પર દુષ્કર્મ, સગા કાકાએ ભત્રીજી પર આચર્યું કૃત્ય

Uncle niece Rape case kheda thasra tharad police

ખેડામાં વધુ એક સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં ખેડાના ઠાસરાના દીપા પુરામાં સગા કાકાએ ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું છે. હાલ કાકા અને સગીરાનું ડાકોર રેફરલમાં મેડિકલ ચેકઅપ હાથ ધરાયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ