વખાણવાલાયક / બાળકના પગ ગરમીમાં બળતા હતા, મારા પગ પર પગ મૂકી દીધો તો જાણે ભગવાને મૂક્યા તેવું લાગ્યું, ટ્રાફિક પોલીસે દેખાડી માનવતા

uncle my feet are burning said child and indore traffic dancing cop ranjit singh won the heart

ઈન્દોરમાં ટ્રાફિકને ડાન્સ કરી કંટ્રોલ કરનારા સૈનિક રંજીત કુમાર ફરી એક વખત ચર્ચામાં આવ્યાં છે. મધ્ય પ્રદેશના ટ્રાફિક જવાનોમાં પોતાની અલગ ઓળખ બનાવનારા રંજીત માત્ર દેશ નહીં, પરંતુ વિશ્વમાં પણ ચર્ચિત છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ