ચીત્તો! / સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને રાજસ્થાન રૉયલ્સે ખરીદ્યો, જાણો કેટલામાં ખરીદાયો

Uncapped player Chetan Sakaria has been purchased by Rajasthan Royals

IPL 2021 માટે ખેલાડીઓને ચેન્નઈમાં હરાજી ચાલી રહી છે. જેમાં ગુજરાતના ખેલાડી ચેતન સાકરિયાને રાજસ્થાન રૉયલ્સે 1.2 કરોડમાં ખરીદ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ