સર્ચ ઓપરેશન / રાજકોટમાં ITના દરોડા પર મોટા સમાચાર: 4 કરોડ રોકડા, 2 કિલો સોનું સહિત 100 કરોડથી વધુ બિનહિસાબી વ્યવહારો ઝડપાયા

Unaccounted transactions of more than Rs 100 crore in IT raid in Rajkot

રાજકોટના RK ગ્રૂપ, સ્પાયર ગ્રૂપ અને કોન્ટ્રાક્ટરો પર ઈન્કમ ટેક્ષના દરોડા, ITની રેડ દરમિયાન રૂ.100 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો મળ્યા

બ્રેકિંગ ન્યૂઝ