ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું, યૂપીમાં 31 લોકોના મોત, દિલ્હી ઠૂંઠવાયું | Unabated Cold Wave In North India for 2 days, Drass In Ladakh Freezing At -30.2°C 
        કોરોનાવાયરસ

શીતલહેર / ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું, યૂપીમાં 31 લોકોના મોત, દિલ્હી ઠૂંઠવાયું

Unabated Cold Wave In North India for 2 days, Drass In Ladakh Freezing At -30.2°C

ઉત્તર ભારતમાં પહાડોથી લઈને મેદાનો સુધી હાડ થીજાવનારી ઠંડી પડી રહી છે. લદ્દાખના દ્રાસમાં ઠંડીએ કહેર વરસાવ્યો. આ સાથે દિલ્હીમાં પણ લોકો ઠૂંઠવાયા હતા. જમ્મૂ-કશ્મીર અને હિમાચલમાં ભારે હિમવર્ષાના કારણે અનેક માર્ગો બંધ થયા તો અન્ય તરફ લાહૌલ સ્પીતિમાં માઈનસ 22 ડિગ્રી, કેલોંગમાં માઈનસ 15 ડિગ્રી તાપમાન જોવા મળ્યું. યૂપીમાં ઠંડીના કારણે 31 લોકોના મોત નીપજ્યા. હિમવર્ષનો લાભ પ્રવાસીઓએ વધારે પ્રમાણમાં લીધો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ