દાદાગીરી / ટાઈમે ચા ન આપી તો મહિલા પ્યૂનને લાફો ઠોકી દીધો, પોલીસ સ્ટેશનમાં SI ને પણ માર્યો, માસ્તરની ગુંડાગર્દી તો જુઓ

una school lecturer who beats women peon for not serving tea now slaps police inspector

જણાવવામાં આવી રહ્યું છે કે શિક્ષક આર્મીમાંથી સેવાનિવૃત્ત થઇને સ્કૂલના પ્રવક્તાના પદે સેવા આપી રહ્યો છે. એએસપી ઉના પ્રવીણ ધીમાને જણાવ્યું કે આરોપી સામે કેસ નોંધી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ