સંકટ / UNની આગાહી; કોરોનાની લાંબા ગાળાની અસરોમાં 2030 સુધી દુનિયાના 1 અબજ લોકો...

UN warns 1 billion of the world population may fal prey to extreme poverty owing to long term impact of coronavirus

યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)ના નવા અધ્યયનમાં બહાર આવ્યું છે કે કોવિડ 19 મહામારીના ગંભીર લાંબા ગાળાના પરિણામોને લીધે 2030 સુધીમાં 20 કરોડ 70 કરોડ અત્યંત તીવ્ર ગરીબીમાં મુકાઈ શકે છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જો આવું થાય તો વિશ્વભરમાં અત્યંત ગરીબીમાં જીવતા લોકોની સંખ્યા એક અબજને વટાવી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ