રિપોર્ટ / સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના કાશ્મીર રાગ સામે ભારતે બનાવી આ રણનીતિ

UN Security Council to meet on Jammu and Kashmir issue today at China request

ચીન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં એકવાર ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે. ચીને મંગળવારના રોજ UNSCમાં આ મુદ્દો એવા સમયે ઉઠાવ્યો છે જ્યારે ભારત તેની સાથે સરહદને લઇને નવી યોજનાને લઇને વાતચીત કરવાનું છે. આ અગાઉ ચીન દ્વારા 16 ઓગસ્ટના રોજ UNSC માં જમ્મૂ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ ભારતના સહયોગીઓએ તેના પર સાર્વજનિક ચર્ચા અથવા નિવેદન જારી કરવાને લઇને ના પાડી દીધી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ