રિપોર્ટ / ઇમરાન ખાનના એ કબૂલનામાં પર UN એ લગાવી મહોર કે ભારતના દાવાને મળ્યું બળ

UN Report confirms imran khan confession pakistan stronghold of terrorism India

અફઘાનિસ્તાનમાં આતંકવાદને લઇને સંયુક્ત રાષ્ટ્ર (UN) ના રિપોર્ટમાં પાકિસ્તાનનું નામ આવવા પર ભારતે નિશાન તાક્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ રિપોર્ટ આવવાથી પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનના એ કબૂલાત પર મહોર લગાવી દીધી છે જેમાં ઇમરાન ખાને કહ્યું હતું કે તેમના દેશમાં 30 થી 40 હજાર આતંકીઓ ઉપસ્થિત છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ