BIG NEWS / UN એજન્સીનો દાવો: દુનિયાભરમાં 5 કરોડથી વધારે લોકો ' આધુનિક ગુલામી ' નો શિકાર

 un report 50 million people alive trapped forced labour

ગત વર્ષના અંત સુધીમાં દુનિયાભરમાં લગભગ પાંચ કરોડ લોકો 'આધુનિક ગુલામી' થી પીડિત રહ્યા હતા. આ વાત સંયુક્ત રાષ્ટ્રની શ્રમ એજન્સીના રિપોર્ટમાં સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ