પ્રતિક્રિયા / સંયુક્ત રાષ્ટ્રએ ભારતના નાગરિકતા સંશોધન બિલને લઇને ટિપ્પણી કરવાનો કર્યો ઇન્કાર

UN refuses to comment on India Citizenship Bill

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મંગળવારે ભારતના નાગરિકતા સંશોધન બિલ પર ટિપ્પણી કરવાથી ઇન્કાર કરી દીધો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જણાવામાં આવ્યું છે કે તેમની એકમાત્ર ચિંતા એ છે કે દરેક દેશ બિન ભેદભાવપૂર્ણ કાયદાનો ઉપયોગ કરે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ