સફળતા / સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની વધુ એક જીત, INCB સભ્યની લડાઇમાં ચીનનો પરાજય

UN Re-elects Jagjit Pavadia With Highest Number of Votes to International Narcotics Control Board

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને એક વાર ફરીથી મોટી જીત હાંસલ થઇ છે. ભારતની જગજીત પવાડિયાએ ચીનનાં હાઓ વેઇને રેકોર્ડ વોટોંથી હરાવીને ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડનાં સભ્યની ચૂંટણી જીતી લીધી છે. પવાડિયાને બીજી વાર આ વૈશ્વિક સંસ્થાનો સભ્ય પસંદ કરવામાં આવેલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ