ગોળીબાર / અમેરિકાના ન્યૂયોર્કના એક ક્લબમાં અંધાધૂંધ ફાયરિંગ, 4ના મોત, 3 ઘાયલ

un new york shooting many dead injure police brooklyn

અમેરિકાના ન્યૂયોર્કમાં શનિવારે ફાયરિંગ થયું છે. જેમા ચાર લોકોના મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. ન્યૂયોર્ક સિટી પોલીસે જણાવ્યું કે, આ ફાયરિંગ ન્યૂયોર્કના બ્રુકલીન સ્થિત 74 યૂટિકા અવેન્યૂમાં થઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ