ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

વિરોધ / સ્ટેચ્યુ ઓફ લિબર્ટી નજીકથી પસાર થયું વિમાન, બલુચિસ્તાનને મદદ કરવા UN ને કરી અપીલ

UN must help end human rights abuses in Balochistan : Aircraft message

બલુચિસ્તાનમાં માનવાધિકારના ઉલ્લંઘનને લઈને પાકિસ્તાન ઘેરાતું જાય છે. સમગ્ર વિશ્વમાં, બલુચિસ્તાનના પીડિતો મદદની વિનંતી કરી રહ્યા છે. ત્યારે બલુચિસ્તાનના સમર્થકોએ ન્યૂયોર્કમાં  સ્ટેચ્યુ ઓફ લિબર્ટી નજીક એક વિમાન પસાર કર્યું હતું, જેમાં તેનું બેનર સાથે જોડાયેલ હતા, જેમાં યુએનને બલુચિસ્તાનની તરફેણમાં દખલ કરવાની અપીલ કરવામાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ