રિપોર્ટ / ભારતના આર્થિક વિકાસ દરના UN ના અનુમાનથી મોદી સરકારને લાગશે વધુ એક ઝટકો

UN lowers India growth forecast for FY20

સંયુક્ત રાષ્ટ્ર સંઘે ગુરુવારે જણાવ્યું કે ભારત ની આર્થિક વૃદ્ધિ દર ચાલુ નાણાંકીય વર્ષમાં 5.7 ટકા રહેવાનું અનુમાન છે. આ વિશ્વની સંસ્થાઓના પૂર્વના અનુમાન કરતા ઓછું છે. સંયુક્ત રાષ્ટ્રના એક અધ્યયનમાં જણાવામાં આવ્યું છે કે કેટલાક અન્ય ઉભરી રહેલા દેશના જીડીપીનો વૃદ્ધિ દર વધી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ