કલમ 370 / UNએ કહ્યું આમાં કોઈ ત્રીજું હસ્તક્ષેપ ન કરી શકે તો USએ કહ્યું કાશ્મીર પોલિસીમાં કોઈ ફેરફાર નહીં

UN invokes Simla Agreement as Imran Khan seeks help to kashmir

સંયુક્ત રાષ્ટ્ર (UN)  પ્રમુખ એન્ટોનિયો ગુટેરેસે ભારત અને પાકિસ્તાન વચ્ચે 1972માં થયેલા શિમલા સમજુતિની યાદ અપાવી. જેમાં કાશ્મીરમાં ત્રીજા પક્ષની મધ્યસ્થતાનો ઇનકાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો હટાવાના ભારતના નિર્ણય બાદ પાકિસ્તાને યુએનને મધ્યસ્થી અંગે પૂછવામાં આવતાં યુએન પ્રમુખનું આ નિવેદન આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ