ચીન અને પાકિસ્તાનને ફટકો, ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે UNમાં અમેરિકાએ ખરી-ખોટી સંભળાવી | UN international religious freedom us ambassador sam brownback china pakistan

કટાક્ષ / ચીન અને પાકિસ્તાનને ફટકો, ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે UNમાં અમેરિકાએ ખરી-ખોટી સંભળાવી

Un international religious freedom us ambassador sam brownback china pakistan

સંયુક્ત રાષ્ટ્ર (United Nations)માં ધાર્મિક સ્વતંત્રતાને લઈને ઘણી લાંબી દલીલ ચાલી હતી.અમેરિકાએ ધાર્મિક સ્વતંત્રતા વિશે ચીન અને પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. જ્યારે બ્રિટન, કેનેડાએ પણ ધાર્મિક ભેદભાવ વિશે પાકિસ્તાન અને ચીન પર આકરા પ્રહાર કર્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ