બુચા નરસંહાર / BIG NEWS : UNHRCમાંથી રશિયા સસ્પેન્ડ, પ્રસ્તાવ પર ભારતે ફરી ન કર્યું વોટિંગ, જાણો કેમ થઈ મોટી કાર્યવાહી

UN General Assembly Suspends Russia From Human Rights Council Over Killings In Ukraine

યુક્રેનના બુચામાં નરસંહાર આચરવાના આરોપસર સંયુક્ત રાષ્ટ્રસંઘે રશિયા સામે એક મોટી કાર્યવાહી કરીને તેને UNHRCમાંથી હાંકી કાઢ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ