સંયુક્ત રાષ્ટ્ર / 'ભાંગ હવે દવા' WHOની અપીલ બાદ UNનો ઐતિહાસિક નિર્ણય, 27 દેશોએ પક્ષમાં મત આપ્યો, ભારતે કહ્યું...

un declares cannabis medicine after historic vote india

સંયુક્ત રાષ્ટ્ર સંઘ(UN)માં ઐતિહાસિક મતદાન બાદ ભાંગને અંતે એક દવાના રૂપમાં માન્યતા આપવામાં આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ના વિશેષજ્ઞોની અપીલ બાદ સંયુક્ત રાષ્ટ્ર(UN)એ આ નિર્ણય કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ