નિવેદન / UN ચીફે ભારતના કર્યા વખાણ, રસી ઉત્પાદન કેપેસિટીને દુનિયાની સૌથી મોટી સંપત્તિ ગણાવી

un chief heaps praise on india terms its vaccine production capacity as best asset of world today

કોરોનાની મહામારી વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરોસે ગુરુવારે ભારતના મન મુકીની વખાણ કર્યા. તેમણે કહ્યું કે નવી દિલ્હીએ ગ્લોબલ વેક્સીનેશન અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ. યુએન ચીફે ભારતની રસી નિર્માણ ક્ષમતાના વખાણ કરતા કહ્યું કે આજે આ દુનિયાની સૌથી મોટી સંપત્તિ છે.’

બ્રેકિંગ ન્યૂઝ