અપીલ / લદ્દાખમાં LAC પર ભારત- ચીનની વચ્ચેના સઘર્ષ પર UN ચીફે ચિંતા વ્યક્ત કરતા બન્ને દેશોને કહ્યું કે...

un chief expresses concern about reports of violence deaths at lac between india china

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે લદ્દાખમાં એક્ચૂલ લાઈન ઓફ કંટ્રોલ (એલએસી) પર ભારત અને ચીન વચ્ચેના તકરાર અંગે ચિંતા વ્યક્ત કરી છે અને બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા એરિ કનેકોએ કહ્યું કે, અમે એક્ચૂલ લાઈન ઓફ કંટ્રોલ પર ભારત અને ચીન વચ્ચે હિંસા અને મૃત્યુના સમાચારોથી ચિંતિત છીએ. બંને પક્ષે અતિશય સંયમ રાખવાની અપીલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ