દહેશત / વિશ્વમાં ફેલાયો ભય : કિમ જોંગ ઉને ત્રણ વર્ષ બાદ ફરીથી શરૂ કર્યુ આ કામ

un agency iaea says north korea appears to have restarted nuclear reactor

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને ત્રણ વર્ષ બાદ ફરીથી એક વખત પોતાનું પરમાણુ રિએક્ટર શરૂ કરવાના અહેવાલો સામે આવી રહ્યાં છે. આ રિએક્ટર 5 મેગાવોટનુ છે અને ઉત્તર કોરિયાના યોંગબ્યોન પરમાણુ પરિસરમાં સ્થિત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ