ખળભળાટ / જેનો ડર હતો એ જ થયું! મંત્રીપદ નહીં મળતા ભાજપના મોટા નેતા નારાજ, કરી દીધી મોટી જાહેરાત

umreth bjp mla govindbhai parmar Offended

ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળે શપથ લીધાને 24 કલાક પુરા થયાં નથી ત્યાં ગુજરાત ભાજપમાં નારજગીના સૂર સંભળાયા છે. ભાજપના જ ધારાસભ્યએ નારાજ થઈને મોટી જાહેરાત કરી દેતા હાઈકમાન્ડનું ટૅન્શન વધશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ