જમ્મુ એક્સપ્રેસ / આ ભારતીય બોલરે ફેંક્યો IPL ના ઇતિહાસનો બીજો સૌથી ફાસ્ટ બોલ, તોડ્યો પોતાનો જ રેકોર્ડ

 umran malik bowled the ball at the speed of 157 km per hour

ઉમરાન મલિકે ગુરુવારે દિલ્હી કેપિટલ્સ સામે 20મી ઓવરમાં 157 કિમી પ્રતિ કલાકની ગતિથી બોલ નાંખ્યો છતાં પણ સૌથી વધારે રન આપવામાં તેઓ નંબર 1 પર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ