દુર્ઘટના / ભાવનગરમાં કાર તણાઇ જવા મામલે 2 મૃતકોને 4-4 લાખની કરી સહાય, 2 હજુ લાપતા

Umrailia family Car Drown Bhavnagar River Two Missing

ભાવનગરના જકાતનાકા પાસે ડાઇવર્ઝનના કારણે કાર તણાઇ હતી. અમદાવાદથી ભાવનગર આવતી કાર તણાતા 7 કારસવારોમાંથી 5 વ્યક્તિઓ કાર સાથે તણાયા હતા. જોકે, 3 લોકોને બચાવીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 2 લોકોની શોધખોળ ચાલી રહી છે. જ્યારે 7 કારસવારમાંથી 2 લોકોના મોત નિપજ્યાં છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ