WC 2019 / વર્લ્ડ કપ ફાઈનલઃ હવે સૌથી જાણીતા અમ્પાયરે કહ્યું બૅન સ્ટોક્સના 6 રન નહીં પરંતુ 5 રન હતાં

Umpires Made Mistake in Awarding England Six Runs, Not Five: Simon Taufel

વર્લ્ડકપ ફાઇનલ-2019 ભલે ઇગ્લેંડે જીતી લીધો છે પરંતુ તેના પર સર્જાયેલો વિવાદ હજી સુધી શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. રવિવારે જે ફાઇનલ યોજાઇ હતી તેમાં ઇંગ્લેન્ડે જીત પ્રાપ્ત કરી અને ન્યૂઝીલેન્ડની હાર થઇ. 

બ્રેકિંગ ન્યૂઝ