IPL 2022 / VIDEO: નોટઆઉટ અપાયા પછી પણ ચાલતો થઈ ગયો ખેલાડી, અમ્પાયરની સામે જોયું પણ નહીં

umpire s reaction viral see viral video of yashasvi jaiswal returned even after being given not out

IPL 2022ની પ્રથમ ક્વોલિફાયર મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન યશસ્વી જયસ્વાલ આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ