ઉત્સવ / ઉમિયાધામ: અમદાવાદમાં 431 ફૂટ ઉંચા ઉમિયા મંદિરની શાસ્ત્રોક્ત વિધીથી શિલાન્યાસની તૈયારીઓ

umiyadham Ahmedabad shilanyas today

આજે શનિવારે વૈષ્ણોદેવી સર્કલ પાસે જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ધામમાં ઉમિયા મંદિરના શિલાન્યાસ સમારોહના બીજા દિવસે શિલાન્યાસ વિધિ કરાઇ હતી.આ પહેલા મંદિરના ગર્ભગૃહની 10 ફૂટ નીચે પંચધાતુનું મિશ્રણ શુદ્ધીકરણ માટે નખાયું હતું. સોનું, ચાંદી, તાંબું, ઝવેરાત, મોતીનું 14 કિલોનું મિશ્રણ નખાવામાં આવ્યું હોવાનું મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું. આ તમામ 14 કિલો ધાતુ 20થી વધુ દાતાના ઘરેથી એકત્રિત કરીને લવાઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ