ક્રિકેટ / IND vs SA : ટેસ્ટ સીરિઝ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, આ સ્ટાર બૉલર બહાર

umesh yadav replaces jasprit bumrah in indias test squad

સાઉથ આફ્રિકા વિરુદ્ઘ ટેસ્ટ સીરિઝ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ ઘરેલૂ ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. BCCI એ ટ્વીટ કરીને જણાવ્યુ કે, ''પીઠના નીચલા ભાગમાં નાનકડુ ફ્રેક્ચર થવાને કારણે આગામી ટેસ્ટ સીરિઝ નહી રમી શકે''

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ