ગુજરાત / ઉમરગામ, દાદરાનગર હવેલીમાં મેઘતાંડવ, રાજ્યના આ 184 તાલુકામાં વરસ્યો વરસાદ, હજુ આગાહી યથાવત્

Umargam Valsad dadranagar haveli rain in gujarat Meteorological Department rain forecasts

હવામાન વિભાગે પણ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. ત્યારે ભારે પવન અને વીજળીના કડાકા સાથે રાજ્યના અનેક પંથકમાં વરસાદ વરસ્યો હતો. તો સારો વરસાદ પડતા ઉગતા પાકને જીવનદાન મળી જતાં ખેડૂતોને રાહત મળી છે. તો અનેક વિસ્તારોને મેઘરાજાએ જળબંબાકાર કર્યા છે. રાજ્યના 184 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ