Ek Vaat Kau / સરકારની જોરદાર APP: 22000 સર્વિસ એક જગ્યા પર, નોકરિયાતો માટે ખજાનો

સરકારની વિવિધ સર્વિસીસ મેળવવા માટે તાજેતરમાં એક સરસ એપ્લિકેશન લોન્ચ થઈ છે. જેમાં મોટા ભાગની સર્વિસિસનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે આ એપ દ્વારા EPFOની સર્વિસ કેવી રીતે મેળવવી તેના વિશે જાણકારી મેળવવા ઈચ્છતા હોય તો...જુઓ EK Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ