મહામારી / ભાજપ નેતા ઉમા ભારતીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ, Tweet કરીને આપી માહિતી

uma bharti tests negative for covid

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ઉમા ભારતીએ ખુદ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ