ચૂંટણી / ઉમાભારતીને મળવા પહોંચ્યા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, ગળે મળી થયાં ભાવુક

Uma Bharti Meets Sadhvi Pragya Thakur In Bhopal

ભોપાલ લોકસભા બેઠક હાલ ચર્ચામાં છે. ભાજપે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને આ બેઠકના ઉમેદવાર બનાવ્યાં છે. ઉમા ભારતીએ હાલમાં જ જે નિવેદન આપ્યું હતું ત્યારબાદ તેમના અને સાધ્વી પ્રજ્ઞા ઠાકુર વચ્ચેના તણાવની ચર્ચા હતી પરંતુ આજે આ બંને નેતાઓ એકબીજાને ગળે મળતા જોવા મળ્યાં હતા.જોઈએ આ અંગેનો વિશેષ અહેવાલ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ