ગજબ / બોલો! દુનિયાભરમાં માત્ર એક જ વ્યક્તિ ખરીદી શકશે આ બાઈક, કારણ છે રસપ્રદ

ultra special edition mv agusta brutale 1000 rr ml bike revealed

શાનદાર બાઇક બનાવનારી ઇટાલીની MV Agusta એક એવી મોટરસાઇકલ લાવી છે, જે ખુબજ રસપ્રદ છે. આ બાઇકની સૌથી ખાસ વાત એ છે કે તેની માત્ર એક યુનિટ બનાવાશે, એટલે કે આખી દુનિયામાંથી માત્ર એક વ્યક્તિ તેને ખરીદી શકશે.

બ્રેકિંગ ન્યૂઝ