બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / તમારા કામનું / અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડથી ડાયાબિટીસનું જોખમ વધારે, બચવા માટે ચાર વસ્તુથી તો દૂર જ રહેજો
Last Updated: 08:15 PM, 17 September 2024
જે વ્યક્તિ ડાયાબિટીસથી પીડિત હોય તેવા વ્યક્તિઓને ખાન પાનનું ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે. તેમને વધુ કાર્બ્સવાળો ખોરાક ન ખાવો જોઈએ. જ્યારે ખાવા પીવાનું ધ્યાન રાખવામાં ન આવે ત્યારે ડાયાબિટીસ ટાઇપ 2નો ખતરો વધી જાય છે. એક સ્ટડીમાં કહેવાયુ છે કે, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડના સેવનથી ડાયાબિટીસ ટાઇપ 2નો ખતરો 17 ગણો વધી જાય છે.
ADVERTISEMENT
વધુ વાંચો : શ્રાદ્ધના પણ છે અનેક પ્રકાર, જાણો તેની સાથે જોડાયેલા નિયમોથી લઇને ધાર્મિક મહત્વ વિશે
ADVERTISEMENT
જો તમે તમારી ડાયટમાં 10 ટકા અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સ સામેલ કરો છો ડાયાબિટીસ ટાઇપ 2નો ખતરો 17 ગણો વધી જાય છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર આ ફૂડમાં આર્ટિફિશિયલ કલર, સ્વીટનર, ફ્લેવર, કે પ્રીઝર્વેટિવ મીલાવવામામ આવે છે. તે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ કહેવાય છે.
અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ શરીર માટે ખતરનાક હોય છે. જો કોઈ વ્યક્તિ ડાયટમાં તેલ, બટર, મીઠું જેવું વસ્તુ દૂધ, ઈંડા, અને ફળથી રિપ્લેશ કરે છે તો ડાયાબિટીસનો ખતરો 14 ટકા ઘટી જાય છે. આ રીતે બિયર, ચીજ, ફિશ વિગેરેને શાકભાજી અને ફળથી રિપ્લેસ કરવામાં આવે તો ડાયાબિટીસનો ખતરો 18 ટકા ઘટી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.