ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

લાઇફ સ્ટાઇલ / અમદાવાદમાં શોખ પુરા કરવા માટે લોકો વિશ્વાસમાં ન આવે એટલા રૂપિયા મકાનના ભાડાં ભરે છે

Ultra Luxurious Residential rent ahmedabad

કેટલાક લોકો પોતાના મોજ શોખ પુરા કરવા માટે કંઇપણ કરે છે. ત્યારે અમદાવાદમાં મકાનના 1.50 લાખથી લઇને 5 લાખ સુધીના લોકો માસિક ભાડાં ભરે છે. ત્યારે રોકાણકારો પણ આ સેગમેન્ટમાં નવી તક શોધી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ