Ukraine crisis / રશિયાએ મચાવ્યું તાંડવ: રહેણાંક વિસ્તારમાં રોકેટ હુમલો, યુક્રેનની પ્રખ્યાત અભિનેત્રીનું મોત

ukraines actress shvets killed by russian rocket

રશિયાની સેનાના હુમલામાં યુક્રેનની અભિનેત્રી ઓક્સાના શ્વેત્સનું મોત થઈ ગયું છે. કીવમાં એક આવાસીય ઈમારત પર કરવામાં આવેલા રોકેટ હુમલામાં ભયાનક ઘટના બની હતી.

બ્રેકિંગ ન્યૂઝ