Ek Vaat Kau / શરતો લાગુ : તો જ રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થશે

રશિયા યૂક્રેન પર છેલ્લા કેટલાક દિવસથી હુમલા કરી રહ્યું છે, આ વચ્ચે બન્ને દેશ વચ્ચે બેઠકનો દોર પણ શરૂ થઇ ચૂક્યો છે. ત્યારે હવે યુદ્ધ પૂર્ણ થાય તેવા પરિબળો સામે આવી રહ્યા છે. આ માટે કેટલીક શરતો સામે રાખવામાં આવી છે. ત્યારે આ અંગે વિસ્તૃત માહિતી મેળવો Ek Vaat Kauમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ