WAR / યુક્રેનને મળ્યો ફ્રાંસનો સાથ, રશિયા સામે બાથ ભીડવા મોકલી હથિયારોની ખેપ

Ukraine got Frances support

યુક્રેન પર રશિયાની સેનાએ યુદ્ધના ત્રીજા દિવસે ફરી એક વાર પોતાનું આક્રમણ વધારે તેજ કર્યું છે. આ બાજૂ યુક્રેનને આ ભીષણ યુદ્ધમાં ફ્રાંસનો સાથે મળ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ