ફટકો / રશિયાને પડતા પર પાટું જેવી સ્થિતિ, દેશોએ લગાવેલા આર્થિક પ્રતિબંધ બાદ હવે વિઝા અને માસ્ટરકાર્ડે લીધો મોટો નિર્ણય

ukraine crisis visa mastercard suspend operations in russia

રશિયા-યુક્રેન વચ્ચે સતત 11 દિવસથી ભીષણ જંગ શરૂ છે. ત્યારે રશિયાને રોકવા માટે અમેરિકા સહિતનાં દેશોએ અનેક આર્થિક પ્રતિબંધ લગાવી દીધા છે. ત્યારે હવે વિઝા અને માસ્ટરકાર્ડે પણ રશિયામાં લેણદેણનું તમામ કામ બંધ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ