ચિંતા / રશિયા-યુક્રેન સંકટે આખી દુનિયાનું વધાર્યું ટૅન્શન, આ ચીજ-વસ્તુઓના ભાવમાં આવી શકે તોતિંગ ઉછાળો

ukraine crisis gold and other items price may increase

રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ બે દેશો વચ્ચેના સંભવિત યુદ્ધમાં વિશ્વ બે છાવણીમાં વહેંચાયેલું જણાય છે. બીજી તરફ વિશ્વ મહાસત્તા અમેરિકા પણ યુક્રેનને બચાવવા રશિયા પર હુમલો કરવા તૈયાર છે. 

બ્રેકિંગ ન્યૂઝ