પુતિન 'રાજ' / યુક્રેન પર કબ્જામાં મોડુ થતાં પુતિને પોતાના જ રક્ષામંત્રીને ખખડાવ્યા, મંત્રીને આવ્યો હાર્ટ અટેક, યુક્રેને કર્યો આ મોટો દાવો

ukraine claims that russia defence minister sergey shoigu got heart attack

યુક્રેનના મંત્રી એંટોન ગેરાશચેંકોએ દાવો કર્યો છે કે, રશિયાના રક્ષામંત્રી સર્ગેઈ શોઈગુને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે આકરી બોલાચાલી બાદ હાર્ટઅટેક આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ