ભારે કરી / મોંઘવારીએ તો હદ વટાવી! પોતાનાં પતિને ભાડે આપી રહી છે મહિલા, કારણ જાણીને લાગશે ઝટકો

uk woman gives her husband on rent

UKમાં એક મહિલા તેના પતિને ભાડે આપી રહી છે. જેના માટે મહિલાના જણાવ્યા મુજબ એક વેબસાઈટ પણ શરૂ કરી છે. વેબસાઈટનું નામ છે, રેન્ટ માય હેન્ડી હસબન્ડ. આની પહેલા તમે કોઈ રાય બનાવી લો, અમે તમને જણાવીએ કે પતિ ઘરનુ કામ સારું કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ